Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

નર્મદાના કેવડિયા કોલોની અને ગરુડેશ્વર વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી

બોટાદ,ગઢડા,ઢસા અને મહુવામાં ગાજવીજ વરસાદ :ડાંગ આહવામાં ધોધમાર ખાબક્યો :સુરતમાં કડાકા ભડાકા

નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની અને ગરુડેશ્વર વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી. અસહ્ય ગરમી અનુભવતા લોકોએ વરસાદના કારણે ગરમીમાંથી રાહત મેળવી છે. ત્યારે વરસાદના કારણે ખેડૂતપુત્રોમાં પણ ખુશી ફેલાઈ છે

(11:03 pm IST)