Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

સુરતમાં ગાજવીજ વરસાદ :મેઘરાજાની તોફાની એન્ટ્રી :કતારગામમાં વીજળી ત્રાટકી

સુરત શહેરમાં મેઘાની ધમાકેદાર સવારી પહોંચી ગઈ છે. શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી છે. શહેરના વરાછા અને કતારગામ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થતા લોકોએ ગરમીમાં ઠંડકનો અનુભવ કર્યો હતોબીજી તરફ કતારગામ વિસ્તારમાં એક મકાન પર વીજળી ત્રાટકી હોવાની માહિતી મળી છે. જો કે ઘટનામાં જાન હાનિ ટળી છે

(10:19 pm IST)