Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

રાજ્યમા ઓક્સિજનના ઉત્પાદન અને સપ્લાય પર આઈબી રાખશે બાજ નજર

પોલીસને પણ રાઉંડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવા રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આદેશ કર્યા છે. સો એ સો ટકા ઓક્સીજનનો જથ્થો અત્યારે મેડિકલ સારવાર માટે પહોચાડવામાં આવે છે. ઓક્સિજન દર્દીઓ પાસે પહોચે તે જ પ્રાથમિકતા છે.

(10:24 pm IST)
  • બિહારના દાનાપુરમાં ૧૮ લોકો ભરેલી ગાડી ગંગા નદીમાં ખાબકી : ૯ લોકોના મૃતદેહ મળ્યા : ૬ લોકોની શોધખોળ હજુ ચાલુ : તમામ લોકો એક જ પરિવારના હોવાનું જાણવા મળે છે : આ તમામ દિયારાના અખીલપુરમાં વિધિ કરી પરત ફરી રહ્ના હતા access_time 12:15 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક આદેશ જાહેર કર્યો છે અને પોલીસતંત્રને કહ્યુ છે કે સ્કુટર ચાલકો અને મોટર ચાલકો પાસેથી માસ્ક પહેર્યુ ન હોય તે સિવાય બીજો કોઈપણ દંડ હાલના સંજોગોમાં વસૂલવો નહિં access_time 6:08 pm IST

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ડીઆરડીઓની ધનવંતરી COVID19 હોસ્પિટલનું નિરીક્ષણ કરવા અમદાવાદ આવ્યા છે અને તેમની સાથે મુખ્યમંત્રી રૂપાણી પણ ઉપસ્થિત હતા. access_time 5:40 pm IST