Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

શિવાનંદ ઝાને એક્સટેન્શન: રાજ્યના પોલીસ વડા હવે 30 જુલાઈ સુધી કાર્યરત રહેશે

અમદાવાદ : ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. તેઓના હોદ્દાની મુદત ૩૦ એપ્રિલે સમાપ્ત થતી હતી. હવે ૩૦ જુલાઇ સુધી તેઓ ગુજરાતના પોલીસવડા તરીકે કાર્યરત રહેશે

(8:09 pm IST)