-
ગડા ઇલેકટ્રોનિકસ અને ગોકુલધામ સોસાયટી છોડવા પડશે જેઠાલાલને access_time 2:38 pm IST
-
બોલ્ડ દ્રશ્યો માટે જરાય સંકોચ નથી નિયા શર્માને access_time 10:04 am IST
-
અમેરિકાના મિશિગનમાં આવેલ આ જગ્યા એવી છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતું..... access_time 5:33 pm IST
-
રાજ્યમાં કઈ - કઈ પ્રાઇવેટ હોસ્પિટલોમાં થશે કોરોના વેકસીનેશન, અહીં ક્લિક કરીને જુઓ આખું લિસ્ટ access_time 8:57 pm IST
-
પેટ્રોલ -ડિઝલના ભાવ અડધા થવાની સંભાવના access_time 10:21 am IST
સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં ડિસ્ચાર્જ અરજીનો સીબીઆઈએ કર્યો કોર્ટમાં વિરોધ
તરુણ બારોટ વિરુદ્ધ તેમની પાસે પૂરતા પુરાવા : કેસમાં વર્ષ 2012થી ચાર્જફ્રેમની પ્રક્રિયા બાકી

અમદાવાદ : વર્ષ 2003 સાદિક જમાલ ફેક એન્કાઉન્ટર કેસમાં નિવૃત DySP તરુણ બારોટ અને અન્ય એક પોલીસ કર્મચારી છત્રસિંહ ચુડાસમા દ્વારા દાખલ કરાયેલી ડિસ્ચાર્જ અરજી મુદ્દે CBI દ્વારા સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટમાં દોષ-મુક્ત જાહેર કરવાની અરજીનો વિરોધ કર્યો હતો.
CBIએ તરુણ બારોટની ડિસ્ચાર્જ અરજી સામે કોર્ટમાં રજુઆત કરી હતી કે તરુણ બારોટ વિરુદ્ધ તેમની પાસે પૂરતા પુરાવા છે. આ કેસમાં વર્ષ 2012થી ચાર્જફ્રેમની પ્રક્રિયા બાકી છે. CBIએ તરુણ બારોટના મુંબઈ જતી વખતે પેટ્રોલના બિલ સહિત સાક્ષીઓના નિવેદન રજૂ કર્યા હતા. આ કેસમાં સંડોવાયેલા કુલ 8 પોલીસ કર્મચારીઓ પૈકી એકનું મોત થયું છે, જ્યારે બે આરોપીઓને હાલમાં જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
તરુણ બારોટ તરફે દાખલ કરાયેલી ડિસ્ચાર્જ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ નિર્દોષ છે અને કેસમાં ખોટી રીતે તેમને સામેલ કરવામાં આવ્યા છે. તરુણ બારોટ આ કેસમાં સંડોવાયેલા હોય તેવો કોઈ સીધો નિવેદન નથી. આ કેસમાં તેમની સામે તથ્ય માત્ર આટલો જ છે કે તેઓ 2 જાન્યુઆરી થી 4 જાન્યુઆરી 2003 દરમિયાન મુંબઈ ગયા હતા.
ગત 24મી નવેમ્બરના રોજ સ્પેશ્યલ CBI કોર્ટે સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં સંડોવાયેલા બે પોલીસ કર્મચારી – આર.એલ. મવાણી અને અજયપાલ યાદવને દોષમુક્ત જાહેર કર્યા હતા.
સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે પોલીસ કર્મચારી – અજયપાલ યાદવ અને આર.એલ. મવાનીને દોષમુક્ત જાહેર કરતા નોંધ્યું હતું કે બંને અરજદારો સામે કાર્યવાહી કરવા માટે પુરતા કારણો ઉપલબ્ધ નથી. બંને અરજદારો આ ગુનામાં સંડોવાયેલા છે તેવું સ્પષ્ટ થતું નથી. આ કેસમાં મુંબઈ અને ગુજરાતના કેટલાક ઉચ્ચ પોલીસ કર્મચારીઓ સંડોવાયેલા છે
-
કોરોના કેસોમાં, દેશમાં કેરળ અને મહારાષ્ટ્ર સતત ટોચ ઉપર : છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૭ હજાર આસપાસ અને મહારાષ્ટ્રમાં ૩૦૦૦ આસપાસ નવા કોરોના કેસ નોંધાયા : આસામમાં સૌથી ઓછા ૧૭, હિમાચલમાં ૪૧, ગોવામાં ૭૦, ઝારખંડ ૭૫, જમ્મુ અને કાશ્મીર ૮૮, ઉત્તરાખંડ ૧૧૦ કેસ નોંધાયા છે : ૪૫૧ નવા કેસ સાથે દેશભરમાં ગુજરાત છઠ્ઠા નંબરે access_time 11:33 am IST
-
પંજાબના બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : 50 હજાર મરઘીઓને મારી નાખવાનું અભિયાન આજ 22 જાન્યુઆરીથી શરૂ : પી.પી.ઈ.કીટ પહેરી જુદી જુદી ટીમો કામગીરી શરૂ કરી દેશે access_time 12:40 pm IST
-
નરેન્દ્રભાઇ બંગાળના પ્રવાસે : પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓને લઇ રાજકારણ ગરમાયું: આજે નરેન્દ્રભાઇ મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસેઃ કોલકત્તામાં પરાક્રમ દિવસની ઉજવણીમાં ભાગ લેશે access_time 12:52 pm IST
-
લાલૂ યાદવની તબીયત વધારે બગડી, દિલ્હી AIIMSમાં ખસેડાશે access_time 3:40 pm IST
-
બાયડનના કાર્યક્રમમાં હાજર રહેલા ૧૫૦થી વધુ જવાનોને કોરોના પોઝિટિવ access_time 10:15 am IST
-
ખેડુત સંમેલનની મંજુરી મળતા કિશાન સંઘર્ષ સમીતીનો વિજયોત્સવ access_time 3:21 pm IST
-
'રૂડા'ના ૨૪ લાખવાળા ૧૬૨ ખાલી ફલેટ માટે માત્ર ૭૬ ફોર્મ ભરાયા access_time 3:19 pm IST
-
મોરબી : બાળકી સાથેદુષ્કર્મ બાદ હત્યા કરી મૃતદેહ ફેકી દીધાનું ખુલ્યું access_time 11:42 am IST
-
અમરેલી સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ પક્ષ સોશ્યલ મીડિયા નો વર્કશોપ યોજાયો access_time 11:44 am IST
-
રાજપીપળા પોસ્ટના કર્મચારીને "કર્મચારી બુલેટીન" ના અંક પહોંચાડતા ન હોવા બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત access_time 12:53 am IST
-
અમદાવાદના વાસણા વિસ્તારમાં મકાન ખાલી કરાવવા બાબતે પરિવારને ગોંધી રાખનાર વિરુદ્ધ ગુનો દાખલ access_time 5:18 pm IST
-
બલ્ગેરિયાનું અનોખુ બજાર : જ્યાં લોકો સામાન નહિ દુલ્હન ખરીદવા આવે છે access_time 10:12 am IST
-
સિરાજે પોતાના માટે ખરીદી BMW કાર access_time 10:25 am IST
-
મુંબઇ સિટીએ જેકીચંદ સાથે કર્યો કરાર access_time 6:07 pm IST
-
‘અપને તો અપને હોતે હૈ' ક્રિકેટર હાર્દિક પંડયાએ પોતાના પિતાનો ખૂબ જ ઇમોશનલ વીડિયો શેર કર્યો access_time 4:44 pm IST
-
નીરજ પાંડેએ કરી 'સ્પેશ્યલ ઓપ્સ યુનિવર્સ' બનાવવાની ઘોષણા access_time 6:07 pm IST
-
સની દેઓલના પુત્ર કરણના નામે ટ્વિટર બન્યું નકલી એકાઉન્ટ access_time 6:08 pm IST
-
"મસ્સાબા" 29 જાન્યુઆરીએ દેશભરમાં રજૂ થશે access_time 6:05 pm IST