Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

CAની પરીક્ષાનું ફાઈનલ પરિણામ જાહેર :સુરતનો શુભમ 18મોં ક્રમ અને મેઘ છાપરીયા 27માં સ્થાને મેળવી ઝળહળતી સફળતા

 

અમદાવાદ :દેશભરમાં વર્ષ 2018માં લેવાયેલી CAની પરીક્ષાનું ફાઈનલ પરિણામ જાહેર થયું છે. દેશભરમાં 42.04 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે કે અમદાવાદ સેન્ટરનું 42.64 ટકા પરિણામ આવ્યું છે. તો સુરતના શુભમ સુર્ફલેએ સીએ ફાઈનલમાં 18મો ક્રમ મેળવીને ઝળહળતી સફળતા મેળવી છે. જ્યારે કે મેઘા છાપરીયાએ સીએ ફાઈનલમાં 27મો ક્રમ દેશભરમાં મેળવ્યો છે.

(11:57 pm IST)