Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

રાજ્યની નગરપાલિકાના ૬૧ પ્લાનિંગ આસિસ્ટન્ટની બદલી : લીમડીના સી,જી મહેતાને અને બરવાળાના પી,એસ,પટેલની અમદાવાદ મુકાયા માંડવીના એ,પી, પ્રજાપતિની ભુજમાં બદલી : સમગ્ર સૂચી જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :રાજ્યની નાગર પાલિકાના ૬૧ જેટલા પ્લાનિંગ અસીસ્ટંટની બદલી કરાઈ છે જેમાં લીમડીના સી,જી મહેતાને અને બરવાળાના પી,એસ,પટેલની અમદાવાદ મુકાયા છે જયારે માંડવીના એ,પી, પ્રજાપતિની ભુજમાં બદલી કરી છે

 

 

(10:41 pm IST)