Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

રાજપીપળા વિસાવાગા વિસ્તારમાં ચાલતા જુગરધામ પર પોલીસે રેડ કરી 10,380 રૂપિયા સાથે 7 ને ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા વિસાવાગા વિસ્તારમાં રાજપીપળા પોલીસે બાતમીના આધારે રેડ કરતા જુગાર રમી રમાડતા સાત જુગરિયા ઓને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા જેમાં પ્રશાત ગોપાલભાઈ પ્રજાપતિ રહે-વિશાવાગા, રાજપીપલા (૨)નયન રણછોડ ભાઈ ભોઈ રહે- વિશા વગા ભોઈવાડ રાજપીપલા,(૩) ગૌરવકુ રમેશભાઈ પ્રજાપતિ રહે.કુંભારવાડ રાજપીપલા (૪)હિમાશુ નટવરભાઈ કાછીયા રહે-કાછીયાવાડ રાજપીપલા,(૫)પ્રતિક અંબાલાલ પારથી રહે- રાજ પીપલા રેલ્વે સ્ટેશન બાજુમા,(૬)સુનિલ નટવર ભાઈ વણકર રહે-કુંભારવાડ રાજપીપલા તેમજ(૭)રાકેશ ગણપતભાઈ માછી રહે.નવાફળીયા રાજપીપલા ની અંગ ઝડતીમાંથી રોકડા રૂ.૮૮૪૦ તથા દાવ પરના રોકડા રૂ.૧૫૪૦ મળી કુલ કિં.રૂ.૧૦,૩૮૦-સાથે હાર જીતનો જુગાર રમતા પકડાઈ જતા તેમની વિરુદ્ધ પોલીસે જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી કરી છે

(11:16 pm IST)