Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ICICI પ્રુડેન્‍શિયલ લાઈફ ઈન્‍સ્‍યોરન્‍સ દ્વારા ‘ICICI સુખ સમૃધ્‍ધિ' પ્રસ્‍તુત

(કેતન ખત્રી), અમદાવાદ,તા.૨૨:  આઇસીઆઇસીઆઈ પ્રુડેન્‍શિયલ લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સે નવી પાર્ટિસિપેટિંગ સેવિંગ્‍સ પ્રોડકટ ‘આઇસીઆઇસીઆઈ સુખ સમળદ્ધિ' પ્રસ્‍તુત કરી છે, જે ગ્રાહકોને ગેરન્‍ટેડ ફાયદા અને બોનસ સ્‍વરૂપે વળદ્ધિની સંભવિતતાનો બમણો ફાયદો આપે છે. આવકના ગાળા સહિત પોલિસીના ગાળા માટે જીવન વીમાકવચ જળવાઈ રહેવાથી પરિવારજનોને નાણાકીય સુરક્ષા પ્રદાન થાય છે. આયોજન કરવા સજ્જ કરે છે. આઇસીઆઇસીઆઈ સુખ સમળદ્ધિ ગ્રાહકોને ગેરન્‍ટેડ મેચ્‍યોરિટી બેનિફિટની સાથે વાર્ષિક બોનસ લાંબા ગાળે તેમના સંચિત ભંડોળમાં વધારો કરવાનો માર્ગ બની શકે છે.

ઇન્‍સ્‍યોરન્‍સના ચીફ ડિસ્‍ટ્રિબ્‍યુશન ઓફિસર શ્રી અમિત પલ્‍ટાએ કહ્યું હતું કે, ‘અમે માનીએ છીએ કે, બાળકનું શિક્ષણ કે મકાન ખરીદવા જેવા નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવા સારાં આયોજનની જરૂર છે. આઇસીઆઇસીઆઈ પ્રુ સુખ સમળદ્ધિ ગ્રાહકોને નાણાકીય લક્ષ્યાંકોને હાંસલ કરવા સક્ષમ બનાવવા ખાસ ડિઝાઇન કરવામાં આવી છે.

(4:21 pm IST)