Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

કાલે ભાજપના 47 ઉમેદવારોની યાદી જાહેર થવાની શકયતા

મોટાભાગની બેઠકમાં નો રિપીટ થિયરી અપનાવે તેવી ચર્ચા ;કોણ કપાશે અને કોને મળશે ટિકિટ :જબરી ઉતેજના

 અમદાવાદ ;કાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા વધુ ઉમેદવારોની યાદી જાહેર થવાની શકયતા છે વિધાનસભાની ચૂટણીંમાં હવે આવનારી યાદીમાં ભાજપ મોટેભાગે નો રિપીટ થિયરી અપનાવે તેવી ચર્ચા જાગી છે જાણવા મળતી વિગતો મુજબ  ભાજપ ગુરૂવારે 47 ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે.

(11:02 pm IST)