Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

કોંગ્રેસના ઉમેદવારોની કથિત યાદી શોશ્યલ મીડિયામાં વાયરલ થવાના મુદ્દે એડિશનલ ડીજીપીને તપાસ સોંપાઈ :ચૂંટણી પંચને ફરિયાદ યાદ નિર્ણંય

અમદાવાદ ;રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચે તમામ તૈયારીને આખરી ઓપ આપ્યો છે. કોંગ્રેસના ઉમેદવારોની કથિત યાદી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ચૂંટણી પંચે કોંગ્રેસની ફરિયાદને ધ્યાને લઈને સમગ્ર મામલાની તપાસ એડિશનલ ડીજીપીને સોંપી છે. કોંગ્રેસના લેટર પેડ પર પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીના હસ્તાક્ષર મામલે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી 

(11:03 pm IST)