Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

જનવિકલ્પ પાર્ટી ૬૯ ઉમેદવારોએ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઝુકાવ્યુ

રાજકોટ પુર્વમાં યોગીરાજસિંહ સરવૈયાઃ ગોંડલમાં વાડોદરીયાઃ જસદણમાં રાજપરા

આજે પત્રકાર પરિષદને સંબોધન બાદ ચૂંટણી પ્રતિક ત્થા ચૂંટણી ઢંઢેરાની વિગતો જાહેર કરી તે સમયે શંકરસિંહ બાપુ, જનવિકલ્પના પ્રદેશ અધ્યક્ષ પ્રવકતા ત્થા મંત્રી પાર્થેશ પટેલ સહિતના આગેવાનો તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ તા.રર : જનવિકલ્પ મોરચો કે જેમાં જનવિકલ્પ પાર્ટી અને ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી ઘટક પાર્ટીઓ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ર૦૧૭ માટે નીચેના ઉમેદવારો પસંદ કર્યા છે. આ ઉમેદવારો ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ચિન્હ ટ્રેકટર ચલાવતો કિસાન છે.

પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોમાંથી ૬૯ બેઠકો ઉપર ઉમેદવારોની યાદી મુજબ નીચેના ઉમેદવારોએ નીચેની બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે.

બેઠકનું નામ

ઉમેદવાર

રાજકોટ પૂર્વ

યોગીરાજસિંહ જસવંતસિંહ સરવૈયા

૩-ભૂજ

સુલેમાન હીંગરોજા કાસમ

૪-અંજાર

અરજણભાઈ ડી. આહીર

૫-ગાંધીધામ (એસ.સી.)

રમેશભાઈ મગાભાઈ વણકર

૬-રાપર

રમેશભાઈ કુંભાભાઈ મકવાણા (કોળી)

૬૧-લીંબડી

મહેશભાઈ રતુભાઈ મજેઠીયા

૬૨-વઢવાણ

જયવંતસિંહ ઝાલા

૬૩-ચોટીલા

શ્રીમતી જિજ્ઞાસાબેન રાજેશકુમાર મેર

૬૪-ધ્રાંગધ્રા

જયકુમાર મહેન્દ્રભાઈ કૈલા

૬૫-મોરબી

ધર્મેન્દ્રકુમાર શિવલાલ ગઢીયા (પટેલ)

૬૬-ટંકારા

નરેન્દ્રભાઈ ચુનીલાલ બાવરવા

૬૭-વાંકાનેર

હુસેનભાઈ જલાલભાઈ શેરસીયા

૭૨-જસદણ

મનુભાઈ સવસીભાઈ રાજપરા

૭૩-ગોંડલ

જયેશકુમાર ગોગાભાઈ વડોદરીયા

૭૫-ધોરાજી

હરપાલસિંહ ચુડાસમા

૭૬-કાલાવડ (એસસી)

અશોકભાઈ પીનાકીનભાઈ મકવાણા

૭૭-જામનગર રૂરલ

લોમેશ બાબુભાઈ ચાંદ્રગા (પ્રજાપતિ)

૭૮-જામનગર એન.

અશોકભાઈ માનસંગભાઈ આરઠીયા

૭૯-જામનગર એસ.

એડવોકેટ જાગૃતિબેન નરોતમભાઈ વ્યાસ

૮૦-જામજોધપુર

શ્રીમતી હર્ષાબા જાડેજા

૮૧-ખંભાળીયા

કિરીટસિંહ કેશુભા વાઘેલા

૮૨-દ્વારકા

ચંદુભાઈ ભીખાભાઈ સોનગરા

૮૩-પોરબંદર

રામાભાઈ લક્ષ્મણભાઈ દાસા

૮૬-જૂનાગઢ

ભરતભાઈ રાણીંગા

૮૭-વિસાવદર

હરેશભાઈ કરમશીભાઈ ડોબરીયા

૮૮-કેશોદ

નાથાભાઈ વશરામભાઈ રાઠોડ

૮૯-માંગરોળ

રાવજીભાઈ સુગર

૯૦-સોમનાથ

હસનભાઈ કાસમભાઈ મનરકા

૯૨-કોડીનાર (એસસી)

જગદીશભાઈ નાથાભાઈ વાઢેર

૯૪-ધારી

ધર્મેન્દ્રભાઈ કાળુભાઈ કોલાડીયા

૯૬-લાઠી

હિંમતભાઈ મનજીભાઈ માંડવીયા

૯૭-સાવરકુંડલા

શિવરાજકુમાર રામભાઈ વિંછીયા

૯૮-રાજુલા

કેશુભાઈ બાવકુભાઈ વરૂ

૯૯-મહુવા

પ્રતાપભાઈ નાનજીભાઈ ગોહિલ

૧૦૦-તળાજા

રમેશભાઈ પુનાભાઈ કાગડા

૧૦૧-ગારીયાધાર

ગાભાભાઈ બાલુભાઈ ડાભી

૧૦૨-પાલીતાણા

ભરતભાઈ માધુભાઈ રાઠોડ

૧૦૩-ભાવનગર રૂરલ

પ્રવિણસિંહ ધીરૂભા ગોહીલ

૧૦૪-ભાવનગર ઈસ્ટ

શ્રીમતી ગીતાબા ચેતન પોંદા

૧૦૬-ગોધડા (એસસી)

દલપતભાઈ મોહનભાઈ મકવાણા (મહોબત ખપે)

૧૪૮-નાંડોદ (એસટી)

ઉમેદભાઈ રમણભાઈ વસાવા

૧૪૯-ડેડીયાપાડા(એસટી)

શ્રીમતી કલ્પનાબેન કૈલાસભાઈ વસાવા

૧૫૦-જંબુસર

નરેન્દ્રસિંહ જેસંગભાઈ પરમાર

૧૫૧-વાગ્રા

અલ્તાફખાન દાઉદખાન પઠાણ

૧પ૩-ભરૂચ

શ્રીમતી દિપીકાબેન શૈલેષભાઇ પટેલ

૧પ૪-અંકલેશ્વર

સંજયકુમાર સોમાભાઇ પ્રજાપતિ

૧પપ-ઓલપાડ

શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગેન્ડીયા

૧૫૭-મવડી (એસટી)

સુમનભાઇ નરસિંહભાઇ ગામીત

૧પ૮-કામરેજ

 ડો.ભાવિનભાઇ અરૂણભાઇ વાછાણી

૧પ૯-સુરત ઇસ્ટ

 વસંતલાલ ચંપકલાલ જરીવાલા

૧૬૦-સુરત નોર્થ

 રીતેષ નરેશભાઇ સોલંકી

૧૬૧-વરાછા રોડ

નીતિનભાઇ માવજીભાઇ ધામેલીયા

૧૬ર-કામરેજ

 હિંમતભાઇ બાધાભાઇ લાડુમોર

૧૬૪-ઉધના

 અરૂણભાઇ શર્મા

૧૬પ-મજુરા

જીતેન્દ્રકુમાર બાબુલાલ સુરાના

૧૬૬-કતારગામ

રમેશભાઇ ધનજીભાઇ હિસોરીયા

૧૬૭-સુરત વેસ્ટ

નિલ્પેશકુમાર જશવંતભાઇ પટેલ

૧૭૦-મહુવા (એસટી)

મદનભાઇ ઉદેશીંગભાઇ ચૌધરી

૧૭૧-વ્યારા (એસટી)

સંદિપભાઇ મોહનભાઇ ગામીત

૧૭ર-નિઝાર (એસટી)

વિજયભાઇ ગોવિંદભાઇ વસાવા (નાયકા)

૧૭૩-ડાંગ (એસટી)

યોગેશભાઇ સોનીરાવ ભોયે

૧૭૪-જલાલપોર

વિકાસ સુર્યકાંતભાઇ

૧૭૬-ગણદેવી (એસટી)

અશ્વિનભાઇ પટેલ

૧૭૭-વાણસડા (એસટી)

સંજયભાઇ દિનેશભાઇ જાદવ

૧૭૮-ધરમપુર (એસટી)

મંગુભાઇ સાલુભાઇ પડવી

૧૭૯-વલસાડ

શ્રીમતી જાસ્મીનબેન પ્રજાપતિ

૧૮૦-પારડી

રાજેશભાઇ ચીમનભાઇ પટેલ

૧૮૧-કાપરડા (એસટી)

ધીરૂભાઇ નાગરભાઇ પટેલ

૧૮ર-ઉંમરગામ (એસટી)

ગોવિંદભાઇ વેસ્તાભાઇ પટેલ

(4:21 pm IST)