Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

સુરતમાં ભાજપના કાર્યકરોએ ચા વ્હેચી કોંગ્રેસનો કર્યો અનોખો વિરોધ

કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અંગે આપત્તિજનક ટ્વીટ બાદ સુરતના મજૂરાથી ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી અને દિલ્હી ભાજપના પ્રવકતા તેજેન્દર પાલ બગ્ગા સાથે મોટી સંખ્યામાં જોડાયેલ કાર્યકરોએ ચા વહેંચી અનોખો વિરોધ કર્યો હતો.

(8:25 pm IST)