Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

કલા મહાકુંભ 2018માં ભવાઇ, લગ્નગીત જેવા લોક સંગીતની વિવિધ સ્પર્ધાનો ઉમેરો કરાયોઃ

અમદાવાદ :ગુજરાત રાજ્ય કલા મહાકુંભમાં ગાયન વિભાગમાં સમૂહ લગ્નગીત/ફટાણાની સ્પર્ધા ઉમેરાઈ છે જેનું આયોજન તાલુકા કક્ષાએ થશે. વાહન વિભાગમાં સરોદ (શાસ્ત્રીય રાગ), સારંગી (શાસ્ત્રીય રાગ), જોડિયાપાવા (લોક સંગીત), રાવણહથ્થો (લોક સંગીત)ની સ્પર્ધાઓ ઉમેરાઈ છે. જેમાં સરોદ અને સારંગીની સ્પર્ધા જિલ્લા કક્ષાએ તથા જોડિયા પાવા અને રાવણહથ્થાની સ્પર્ધા સીધી રાજ્યકક્ષાએ યોજાશે

(12:46 pm IST)