Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ભરૂચના ઝાડેશ્વર ચોકડી નાઇજક સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂના જાથતાહ સાથે શખ્શ ઝડપાયો

ભરૂચના ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં એક સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈપસાર થઈ રહી હોવાની માહિતિ મળતા જ ભરૂચ સીડિવિઝન પોલીસ સતર્ક બની પી.આઇ. કવા સહિતની ટીમે વોચ ગોઠવતા વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થતી એક સ્વીફટ કારને આંતરી તેમાંથી ૨પ પેટી બિયર અને વિદેશી દારૂ સાથે ચાલકની અટકયાત કરી ભરૂચ સી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(7:26 pm IST)