Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

તાપી જિલ્લામાં કોરોના હારી રહ્યો છે: આજે માત્ર ૧૧ નવા કેસો : વધુ 30 દર્દીઓ સાજા થયા

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :તાપી જિલ્લામાં આજે એટલે કે ૨૨ મી મે નાં રોજ ૧૧ નવા કેસો નોંધાયા છે તેમજ ૧ દર્દી નું અવસાન થયેલ છે.
  તેની સામે આજે ૩૦ દર્દી ઓ કોરોના મુકત થઇ શક્યા છે, જીલ્લા માં હાલ ૨૪૭ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(9:52 pm IST)