Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

રાજ્યના 25 જેટલા આસિસ્ટન્ટ ડીસ્ટ્રીકટ ઇન્સ્પેકટર (લેન્ડ રેકોર્ડ ) ની બઢતી અને ખાલી જગ્યાઓમાં નિમણુંકો કરાઈ

રાજકોટના કાકડીયાને જૂનાગઢ ણ શૈલેષ દવેને ભુજ મુકાયા :જામનગરના રાજેન્દ્રગીરી ગોસાઈ અને હમીરભાઇ ગાગીયાની રાજકોટ બદલી

રાજકોટ :રાજ્યના આસિસ્ટન્ટ ડ્રિસ્ટ્રિક ઈન્સ્પેક્ટરને સેટલમન્ત કમિશનર ણ એજામીન દફ્તર નિયામક કચેરી હેઠળના અધિકારીઓને હંગામી ધોરણે અબધતી આપી છે જયારે ખાલી જગ્યાઓમાં નિમણુંક કરાઈ છે  જેમાં રાજકોટના કાકડીયાને જૂનાગઢ  શૈલેષ દવેને ભુજ મુકાયા છે જયારે જામનગરના રાજેન્દ્રગીરી ગોસાઈ અને હમીરભાઇ ગાગીયાની રાજકોટ બદલીકરાઈ છે

(11:48 pm IST)