Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

રાજ્યના 71 જેટલા મામલતદાર અને પ્રોબેશનરી મામલતદરની બદલી અને નિમણુંક અપાઈ : લિસ્ટ જાહેર

અમદાવાદ :રાજ્યના 71 જેટલા મામલતદાર અને પ્રોબેશનરી મામલતદરની બદલી અને નિમણુંક અપાઈ છે જેનું લિસ્ટ આ મુજબ છે

(12:29 am IST)
  • પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ ન રમવો એ સરન્ડરથી પણ વધુ ખરાબ ગણાશેઃ કોંગી સાંસદ શશી થરૃરને પાક. સામે બદલા કરતાં ક્રિકેટના બે પોઇન્ટ મહત્વના લાગ્યા : વર્લ્ડ કપમાં ભારત-પાક. મેચ રમાય તેના પક્ષમાં છે શશી થરૃર access_time 2:51 pm IST

  • પેરિસમાં યોજાયેલ FATFની બેઠકનો નિર્ણયઃ પાકિસ્તાન હજુ પણ ગ્રે લીસ્ટમાં જ રહેશેઃ ભારતના પ્રયાસો સફળ access_time 4:03 pm IST

  • અમે ધારા-370 હટાવવાના પક્ષમાં નથી :સમર્થન નહિ આપીએ :નીતીશકુમારની સ્પષ્ટ વાત :આ પહેલા કેન્દ્રીયમંત્રી ગિરિરાજસિંહે જહાનાબાદમાં ધારા 370 હટાવવા માંગ કરી હતી :બિહારના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે આતંકી ગતિવિધિ રોકવા માટે નિયંત્રિત કરવા માટે જમ્મુ-કાશ્મીરને વિશિષ્ટ અધિકાર આપનાર બંધારણની ધારા-370 હટાવવાની જરૂર નથી :અમે આ ધારા હટાવવાના પક્ષમાં નથી access_time 12:46 am IST