Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

૭ જિલ્લામાં ભાજપને ફટકો: મોદી અને અમિત શાહના પ્રચારની અસર ન થઇ

રાજકોટ, તા.૨૧, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ તરફથી આ વિસ્તારમાં આક્રમક અને જોરદાર પ્રચાર કરાયો હોવા છતાં વિધાનસભા ચૂંટણીમાં સાત જિલ્લાઓમાં ભાજપની હાલત કફોડી બની છે અને કોંગ્રેસને ઘણો ફાયદો થયો છે. ઉત્તરમાં આ સાત જિલ્લાઓની સ્થિતિ નીચે મુજબ છે.

જિલ્લા

ભાજપ

કોંગ્રેસ

અન્ય

કુલ

 

અરવલ્લી

૦૦

૦૩

૦૦

૦૩

 

પંચમહાલ

૦૪

૦૦

૦૧

૦૫

 

મોરબી

૦૦

૦૩

૦૦

૦૩

 

પોરબંદર

૦૧

૦૦

૦૧

૦૨

 

ગીરસોમનાથ

૦૦

૦૪

૦૦

૦૪

 

અમરેલી

૦૦

૦૫

૦૦

૦૫

 

ભરુચ

૦૦

૦૧

૦૧

૦૨

 

તાપી

૦૦

૦૨

૦૦

૦૨

 

ડાંગ

૦૦

૦૧

૦૦

૦૧

 

કુલ

૦૫

૧૯

૦૩

૨૭

 

 

(9:30 pm IST)