Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ફિલ્મ 'બધાઇ હો'ની જેમ અમદાવાદમાં મોટી ઉંમરે બે સંતાનોની માતાએ ત્રીજા બાળકને આપ્યો જન્મ

42 વર્ષના જયશ્રીબેનને હાલ 23 વર્ષીય પુત્ર અને 19 વર્ષીય પુત્રી છે,

અમદાવાદ :લોકપ્રિય મનોરંજન ફિલ્મ 'બધાઇ હો' જેવી જ સ્ટોરી અમદાવાદના એક દંપતીના જીવનમાં બની છે. અમદાવાદના જીવરાજપાર્કની એક હોસ્પિટલમાં જયશ્રી બહેનને ત્યાં 42 વર્ષની ઉંમરે એક દિકરીનો જન્મ થયો છે. જયશ્રીબેનને હાલ 23 વર્ષીય પુત્ર અને 19 વર્ષીય પુત્રી છે, અને હાલ જયશ્રીબેનને ત્યાં વધુ એક બેબીનો જન્મ થયો છે. જયશ્રીબેનના પતિ ભરતભાઈ પ્રજાપતિ 50 વર્ષની ઉંમરના છે

(10:10 am IST)