Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ભરૂચમાં કંપનીના લોગો વાપરીને વાસણ ધોવાના લિક્વીડ અને ફિનાઈલનું વેચાણ કરનારની ધરપકડ

ભરૂચના મારુતિનગરમાંથી વિદેશી કંપનીના લોગોનો ઉપયોગ કરી વેપાર કરતી કંપની પર પોલીસે દરોડા પાડ્યા છે. મિસ્ટર ક્લીન નામની કંપનીના લોગોનો ઉપયોગ કરીને કંપની દ્વારા વાસણ ધોવાના લિક્વીડ અને ફિનાઈલનું વેચાણ કરવામાં આવતુ હોવાની  પોલીસે અરજીના આધારે દરોડા પાડીને એક આરોપીની અટકાયત કરી છે.

(12:56 pm IST)