Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

અમદાવાદમાં લીવરપુલના ૨૦માં સ્ટોરનો પ્રારંભ

અમદાવાદ : લીવરપુલ દ્વારા ૨૦૦૬માં પોતાની કામગીરી તેના બે યુવાન ડીરેકટર શ્રી ગૌરવરાજ સિંઘ રાઠોડ અને અભયસિંઘ રાઠોડની સાથે શરૂ કરી હતી.લિવરપુલ મેન્સ કલોથીંગ શ્રેણી દ્વારા ઓનલાઇન ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા ૪ રાજયોમાં ૧૪ સ્ટોર્સ મારફતે વેચાણ કરવામાં આવી રહ્યુ છે. લીવરપુલ દ્વારા આવતા બે વર્ષમાં ૨૦૦ સ્ટોર ખોલીને લોકોની સ્ટાઇલમાં પરિવર્તન લાવવા માંગે છે. અમદાવાદમાં સિંઘુભવન રોડ જેવા પોશ વિસ્તારમાં ૨૦મા સ્ટોરનો પ્રારંભ થયો હતો.જેમાં શ્રી રાઠોડે જણાવ્યુ હતુ કે લિવરપુલ એક પુરૂષો માટે તૈયાર કપડા બનાવતી કંપની છે. તેની દરેક ડિઝાઇનમાં યુવાનપણુ દેખાય છે. રંગ,ડિઝાઇન અને કપડા બધા જે ઉત્સાહ અને જીવવા વ્યકત કરે છે.

(2:43 pm IST)