Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

અંબાજીમાં પ્રથમ દિવસે માનવ મહેરામણ ઉમટ્યો :2.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજીના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી યાત્રાધામ ખાતે બુધવારથી ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ગયો છે. ત્યારે મેળાના પ્રથમ દિવસે જ માનવ મહેરામણ ઉંમટી પડ્યો હતો. પ્રથમ દિવસે 2,50,244 ભક્તોઓએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો બીજી બાજુ મેળાના પ્રથમ દિવસે ભંડાર અને ગાદીની રૂ. 25,01,790 જેટલી આવક થઈ હતી.

(12:22 am IST)
  • અંબાજીમાં ભાદરવી પુનમનાં મેળાનાં ત્રીજા દિવસે ૪.૭૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ કર્યા દર્શન: મંદિર ટ્રસ્ટ દ્વારા વિતરણ કરાતાં ૪.૪૭ લાખ પ્રસાદનાં પેકેટનું કર્યુ વેંચાણ:મેળાનાં ત્રીજા દિવસે મંદિરનાં ભંડારાની આવક ૭૫ લાખથયુ વધુ થઇ:૧૦૭૦ સંઘોએ માતાજીને નેજા ચઢાવી access_time 10:11 pm IST

  • સુરત:ઓલપાડમાં નિવૃત મામલતદારની આત્મહત્યાનો મામલો :આપઘાત કરનાર કાંતિ પટેલ પાસેથી 14 પાના ની સુસાઇડ નોટ મળી આવી :સુસાઇડ નોટમાં કુટુંબીજનો તેમજ અન્યો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ :23 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો ઓલપાડ પોલીસ મથકે નોંધાયો :પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી : ઘરના પાછળના ભાગે પાર્કિંગમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો access_time 10:45 pm IST

  • જુનાગઢ: ગીરના જંગલમાં બાર દિવસમાં 11 સિંહોના મોત :ગીર જંગલ ના પૂર્વ વિભાગના દલખાણીયા રેન્જ તેમજ સારવાર દરમિયાન કુલ 11 સિંહોના મોતથી હાહાકાર access_time 10:15 pm IST