Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

અરવલ્લી જિલ્લામાં સવારથી વરસાદી મોહાલ જામ્યો

યાત્રાધામ શામળાજી , ભિલોડા અને ઈસરોલ સહિતના ગામોમાં વરસાદ: વાતાવરણમાં પ્રસરી ઠંડક પ્રસરી

અરવલ્લી જિલ્લામાં આજે સવારથી વરસાદી મોહાલ જામ્યો છે. યાત્રાધામ શામળાજી , ભિલોડા અને ઈસરોલ સહિતના ગામોમાં વરસાદ પડતાં વાતાવરણમાં પ્રસરી ઠંડક પ્રસરી ગઇ છે, વિરામ બાદ વરસાદનું આગમન થતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.

(1:18 pm IST)