Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

અમદાવાદમાં લોહાણા લગ્ન સગાઈ કેન્દ્ર દ્વારા પસંદગી મેળો

 અમદાવાદ : લોહાણા લગ્ન સગાઈ કેન્દ્ર દ્વારા અમદાવાદ ખાતે સતત ૧૪માં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત લગ્ન ઈચ્છુક ઉમેદવારો માટે જીવનસાથી પસંદગી સંમેલન યોજાયુ હતું. જેમાં ૯૦ ડોકટર્સ (જેમાં ૫૫ યુવતીઓ - ૩૫ યુવકો), ૪૮ સીએ (જેમાં ૨૫ યુવતી / ૨૩ યુવક) ૧૦૨ એન્જી. (સોફટવેર, સિવિલ, મીકેનીકલ વગેરે) ૮૯ એમબીએ, ૨૫ એનારાઈ  ૩૫૦ ઉમેદવારોએ ભાગ લીધો હતો.

(3:43 pm IST)