Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

દેશમાં સૌપ્રથમ અમદાવાદમાં પ્લાઝમા ટ્રાન્સમિશન : SVP હૉસ્પિટલ બની પ્રથમ પ્લાઝમા સ્ટડી સૅન્ટર

કોરોના પોઝિટિવ સર્ગભા મહિલાની સફળતા પુર્વક પ્રસુતી કરાવાઈ

 

અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં અમદાવાદને પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર તરીકેનું બહુમાન મળ્યુ છે.  પ્લાઝમાં ડોનર પાસેથી બ્લડ લઈ તેમાંથી પ્લાઝમાં કોરોના પોઝિટવ દર્દીમાં ટ્રાન્સમિશન કરવામાં ગુજરાતને સફળતા મળી છે. વળી એક કોરોના પોઝિટિવ સર્ગભા મહિલાની સફળતા પુર્વક પ્રસુતી કરાવવામાં પણ SVP હોસ્પિટલને સફળતા મળી છે.

(11:54 pm IST)