Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

બનાસકાંઠામાં એક જ દિવસમાં છઠ્ઠો કોરોના પોઝેટીવ કેસ નોંધાયા : જિલ્લામાં કોરોના સંક્રમિત 18 દર્દીઓ

થરાદના દરગાભાઈ હેમાભાઇ ચૌધરીનો કોરોના રિપોર્ટ પોઝેટીવ

બનાસકાંઠામાં કોરોનાએ પગ પસરાવ્યાં છે જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાનો છઠો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે આજે  એક જ દિવસ માં કુલ 6 કેશ પોઝેટીવ નોંધાયા છે આ સાથે બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમિત 18 દર્દીઓ થયા છેતમામ ને કોવિદ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા  છે

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સહુથી વધુ 18 કેશ સાથે અગ્રીમ કોરોના ઈન્ફેક્ટેડ જિલ્લો થયો છે

 

(11:35 pm IST)