Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

ગુજરાત : પોલીસ કાર્યવાહી...

ડ્રોન સર્વેલન્સથી વધુ ૨૩૪ ગુનાઓ દાખલ

અમદાવાદ,તા.૨૧ : કોવિદ-૧૯ સામેની લડતમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ અને માસ્કના ઉપયોગની સાથે-સાથે લોકો સ્વયં જવાબદાર બને અને બીજાને પણ જવાબદાર બનાવે તે બાબત ઉપર ભાર મુકતા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું હતું કે, કર્ફયુગ્રસ્ત ત્રણ શહેરો - અમદાવાદ, સુરત અને રાજકોટના કેટલાક વિસ્તારો કે જ્યાં હજુપણ કર્ફ્યુંમુક્તિ વખતે લોકો સોશ્યલ ડિસ્ટન્સીંગ નું પાલન ન કરી, બેજવાદારીથી વર્તતા હોવાનું જોવામાં આવ્યું છે.

અમદાવાદમાં કર્ફ્યુ ભંગના નવા ગુના...................................................... ૧૩૫

સુરતમાં કર્ફ્યુ ભંગના નવા ગુના.............................................................. ૧૧૪

રાજકોટમાં કર્ફ્યુ ભંગના નવા ગુના............................................................. ૬૨

અમદાવાદમાં કર્ફ્યુ ભંગ બદલ ધરપકડ.................................................. ૧૬૩

સુરતમાં કર્ફ્યુ ભંગ બદલ ધરપકડ.......................................................... ૧૩૧

રાજકોટમાં કર્ફ્યુ ભંગ બદલ ધરપકડ......................................................... ૭૦

સોસાયટીઓમાં સીસીટીવીથી ગુના............................................................ ૧૨૯

સીસીટીવી મારફતે સોસાયટીમાં અટકાયત............................................... ૨૩૧

ડ્રોન સર્વેલન્સથી નવા ગુના..................................................................... ૨૩૪

ડ્રોન સર્વેલન્સથી કુલ ગુના.................................................................... ૭૯૪૫

ડ્રોન સર્વેલન્સથી લોકોની અટકાયત.................................................... ૧૫૯૯૭

સ્માર્ટસિટી-વિશ્વાસ દ્વારા ગુના...................................................................... ૬૭

સ્માર્ટસિટી-વિશ્વાસ દ્વારા અટકાયત.............................................................. ૬૭

હજુ સુધી સ્માર્ટસિટી-વિશ્વાસ દ્વારા ગુના................................................... ૧૩૩૫

હજુ સુધી સ્માર્ટસિટી-વિશ્વાસ દ્વારા અટકાયત........................................... ૨૧૯૮

સોશિયલ મિડિયા અફવા સંદર્ભે ગુના....................................................... ૩૮૬

સોશિયલ મિડિયા અફવા માટે અટકાયત.................................................. ૭૪૫

ખોટી માહિતી બદલ એકાઉન્ટ બ્લોક....................................................... ૩૨૩

જાહેરનામા ભંગના ગુના....................................................................... ૧૭૬૦

ક્વોરનટાઈન ભંગના ગુના...................................................................... ૭૦૫

અન્ય ગુનાઓ ....................................................................................... ૩૭૩

વાહનો જપ્ત કરાયા............................................................................. ૧૯૬૩

(10:09 pm IST)