Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

મોડાસાની કોવિડ હોસ્પિટલમાંથી કોરોનાના 6 દર્દી ફરાર : બે પોઝિટિવ દર્દી અને ચાર શંકાસ્પદ ફરાર

એસપી સહિત LCB, SOG ટીમ હોસ્પિટલ પર તૈનાત

અરવલ્લીના મોડાસાની કોવિડ હોસ્પિટલમાંથી 6 દર્દી ફરાર થયા છે. સાથે કોરોના પોઝિટિવ બે દર્દી પણ ફરાર થયા અને શંકાસ્પદ ચાર દર્દીઓ પણ ફરાર થયા છે  દર્દીઓ ફરાર થતા પોલીસ તંત્ર દોડતું થયું છે અને એસપી સહિત LCB, SOG ટીમ હોસ્પિટલ પર તૈનાત છે.
 

(11:11 pm IST)