Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

સુરતના ડિંડોલીમાં અસામાજિક તત્વોનો આતંક :અંગત અદાવતમાં બે રાઉન્ડ ફાયરિંગ

સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા ડિંડોલીમાં  અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. શુક્રવારની રાત્રે ડીંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વો અંગત અદાવતમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. પોલીસે ફુટેલી કારતુસ કબજે કરી ફાયરિંગ કરનાર શખ્સની અટકાયત કરવાની કાર્યવાહી હીથ ધરી છે.

(7:59 pm IST)