Gujarati News

Gujarati News

News of Sunday, 21st March 2021

નડિયાદમાં બારદાનના ગોડાઉનમાં ભીષણ આગથી મચી દોડધામ

સાત ફાયર ફાયટરોએ સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી

નડીઆદ મિલરોડ ઉપર આવેલ બારદાનના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. 7 ફાયર ફાયયટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. નડીઆદ મિલરોડ ઉપર આવેલ બારદાના ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ મચી હતી જ્યારે આ આગ એટલી મોટી હતી કે આસપાસમાં આવેલ દુકાન અને રેસિડસન્સ વિસ્તારમાં તેની જ્વાળાઓ જોવા મળતા સ્થાનિક લોકોએ નડીઆદ ફાયરબ્રિગેડને જાણ કરી.

(1:23 pm IST)