Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

અમદાવાદમાં ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં વર્ગ-2 કક્ષાના અધિકારીઓને રાઉન્ડ ધ ક્લોક કામગરી સોંપાઈ

નોવેલ કોરોના વાયરસના સંક્રમણને કારણે સંભવિત કોઈપણ કામગરીને પહોંચી વળવા તંત્ર સજ્જ

અમદાવાદ : અમદાવાદ જિલ્લામાં તાજેતરમાં ફેલાયેલ નોવેલ કોરોના વાયરસના સંક્રમણને કારણે ઉપસ્થિત થનાર કોઈપણ પ્રકારની કામગીરીને પહોંચી વળવા ઇમર્જન્સી સેન્ટર ખાતે વર્ગ-2  કક્ષાના અધિકારીઓને રાઉન્ડ ધ ક્લોક કામગીરી સોંપાઈ છે

(12:07 am IST)