Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

અમિતભાઈ શાહને ગાંધીનગર થી ટિકિટ :કાર્યકરોમાં ઉત્સાહ :અમદાવાદમાં ફટાકડા ફોડીને ઉજવણી કરી

 

અમદાવાદ :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહને ગાંધીનગરથી ચૂંટણી ટિકિટ ફાઇનલ થતા અમદાવાદ ભાજપના કાર્યકરોમાં જબરો ઉત્સાહ ચાહવાયો હતો

  અમદાવાદમાં અંકુર ચાર રસ્તા પાસે ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરથી કેન્દ્રીય નેતૃત્વ ચૂંટણી લડે તેવી કાર્યકરોએ નીરિક્ષકો સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી હતી.

 

(11:02 pm IST)