Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

તાપી :જન ઔષધિ કેન્દ્રમાં દવાનો અભાવ:મોંઘી દવા ખરીદવા લોકો મજબુર

 

તાપી ;જાણ ઔષધિ કેન્દ્રમાં દવાના અભાવે લોકો મોંઘી દવા ખરીદવા મજબુર થવું પડે છે આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લામાં આવેલ જનઔષધિ મેડિકલ સ્ટોરમાં કોઈ જ દવા ઉપલબ્ધ ના હોય ગરીબ તેમજ મધ્યમ વર્ના લોકોને મોંઘી દવા લેવા મજ્બુર થવું પડે છે. તાપી જિલ્લાના ગરીબ લોકો સહીત અમીરો પણ સરકારને આ યોજનાનો અમલ સરખી રીતે કરવા અપીલ કરી રહ્યા છે.

(12:59 am IST)