Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

લેમન ટ્રી હોટેલ્સ લિમિટેડનો આઈપીઓ ૨૬મીના ખુલશે

અમદાવાદઃ લેમન ટ્રી હોટેલ્સ લિમિટેડએ ૨૬માર્ચનાં રોજ સોમવારે શેરદીઠ રૂ.૧૦૦ ફેસ વેલ્યુ ધરાવતાં કુલ ૧૮૫,૪૭૯,૪૦૦ ઈકિવટી શેરનો આઈપીઓ ઈકિવટી શેરદીઠની કિંમત પર રોકડના બદલવામાં લાવવાની દરખાસ્ત રજૂ કરી છે. કંપની અને મેપલવૂડ, ગ્લોબલ કો- ઓર્ડિનોર્પ્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સ તથા બુક રનિંગ લીડ મેનેજર સાથે ચર્ચા કરીને એન્કર ઈન્વેસ્ટ દ્વારા સહભાગીરનો વિચાર કરી શકે છે. ઈકિવટી શેરદીઠ પ્રાઈઝ બેન્ડ રૂ.૫૪ થીફ ૫૬ નકકી કરવામાં આવી છે.

બિડ્સ લઘુત્તમ ૨૬૫ ઈકિવટી શેર માટે અને પછી ૨૬૫ ઈકિવટી શેરનાં ગુણાંકમાં થઈ શકશે. ઓફરનાં ગ્લોબલ કોઓર્ડિનેટર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સ કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, સીએલએસએ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, જે પી મોર્ગન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ છે. ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર્સ યસ સિકયોપ્ઝિ લિમિટી છે. લેમન ટ્રી હોટેલ્સ લિમિટેડનો આઈપીઓ ૨૮ માર્ચને બુધવારે બંધ થશે.

(4:04 pm IST)