Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

રાજ્યની 6 મહાનગરપાલિકા સરેરાશ કુલ મતદાન 41.2 ટકા મતદાન

રાજ્યની 6 મહાનગરપાલિકા સરેરાશ કુલ મતદાન 41.2 ટકા મતદાન  થયું છે પ્રાથમિક અહેવાલ મુજબ અમદાવાદમાં 37.8 ટકા,ભાવનગરમાં 43.6 ટકા,જામનગરમાં 49.6 ટકા, રાજકોટમાં  45.7 ટકા , સુરતમાં 41.00 ટકા અને વડોદરામાં 42.8 ટકા મતદાન થયું છે

(6:20 pm IST)