Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

તૂટી રહેલા 'સ્માર્ટ સીટી'ના સપના અને સતત વધતી સમસ્યાઓથી મહાનગરોમા મતદાન ધટી રહ્યુ છે ,લોકશાહીની લાજ બચાવવા વિકાસ'ને વાંઢો રાખો : પરેશ ધાનાણીનુ ટ્વીટ

રાજકોટ:::: વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, ""અવશ્ય મતદાન કરો""તૂટી રહેલા 'સ્માર્ટ સીટી'ના સપના અને સતત વધતી સમસ્યાઓથી મહાનગરોમા મતદાન ધટી રહ્યુ છે,વિકાસ નહી વિશ્વાસઘાતનો હિસાબ જરૂર માંગો, લોકશાહીની લાજ બચાવવા'વિકાસ'ને વાંઢો રાખો,

પરેશ ધાનાણી એ વધુમા જણાવ્યું છે કે મક્કમ બની અને અડિખમ ગુસ્સાનેખાલીખમ મતપેટી સુધી પહોચાડો.! નિરસ_મતદાન_ગુલામીને_નોતરુ....

(4:44 pm IST)