Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ભરૂચ અને સુરત પંથકમાં ગાઢ ધુમ્મસ : વાહનચાલકો અટવાયા : ટ્રેન વ્યવહારને અસર

ભરૂચ અને સુરતના વાતાવરણમાં આજે એકાએક પલટો જોવા મળ્યો હતો. સુરત અને ભરૂચમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. ધુમ્મસને કારણે વિઝિબિલિટી થઈ ગઈ હતી. અને તેને કારણે વાહનચાલકો અટવાઈ ગયા હતા. અને ધુમ્મસની અસર ટ્રેન વ્યવહાર ઉપર પણ પડી હતી.

(12:36 pm IST)