Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

સુરતમાં સચિન GIDCમાં વેસ્ટેજના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી

ખુલ્લા પ્લોટમાં રહેલા લગભગ 300થી 400 ટન વેસ્ટેજના ઢગલો: ધુમાડાના ગોટેગોટા

 

સુરતમાં સચિન GIDC માં વેસ્ટેજના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી, આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા થયા હતા

વિઓ : સુરતમાં સચિન GIDC માં વેસ્ટેજના ગોડાઉન અચાનક આગ ફાટી નીકળી હતી. વેસ્ટેજ ખુલ્લા પ્લોટમાં રહેલા લગભગ 300થી 400 ટન વેસ્ટેજના ઢગલો હતો, તેમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી જઈને આગને કાબૂમાં લીધી હતી

(12:02 am IST)
  • નિવૃત IAS અમરજીત સિંહા તથા ભાસ્કર ખુલબીની પ્રધાનમંત્રીના સલાહકાર તરીકે નિમણુંક : કેબિનેટની મંજૂરી access_time 8:07 pm IST

  • અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ફતવો : અમદાવાદમાં મારા સ્વાગત માટે 1 કરોડ લોકો ભેગા થશે : આ અગાઉ 70 લાખ કહ્યું હતું : સરકારી અધિકારીઓ એકથી બે લાખનું કહે છે access_time 11:31 am IST

  • ઉના શહેરના કોર્ટ વિસ્તારમાં પાન -માવાની દુકાન ધરાવતા ગુલાબશાભાઈનું મર્ડર : પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી access_time 12:37 am IST