Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

તાપી જિલ્લો કોરોના મુક્તિ ભણી : આજે માત્ર ૧ નવો કેસ નોંધાયો : હાલમાં ૯ દર્દી ઓ સારવાર હેઠળ

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : તાપી જિલ્લામાં આજે એટલે કે ૧૦ મી જૂનનાં રોજ માત્ર ઍક કેસ આવેલ છે અને એની સામે ૩ દર્દીઓ સાજા થઈ ઘરે જઈ શક્યા છે, જીલ્લા માં હાલ ૯ દર્દીઓ સારવાર હેઠળ છે

(8:02 pm IST)