Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

વલસાડ જિલ્લામાં રાતભર અનરાધાર મેઘરાજા વરસ્યા

વલસાડમાં ફરી મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ કરી હતી ગતરાતથી સવાર સુધી વરસાદ વરસ્યો હતો.માત્ર વલસાડ શહેર જ નહી સમગ્ર જિલ્લામાં વરસાદ વરસ્યો છે

 . છેલ્લા ચોવીસ કલાકમાં વલસાડમાં વરસેલા વરસાદના આંકડા મુજબ વલસાડમાં પાંચ ઈંચ, પારડીમાં 3.36 ઈંચ, વાપી, 4 ઈંચ, ઉમરગામ 4.36 ઈંચ, ધરમપુર, 3 ઈંચ, કપરાડામાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે.

(1:22 pm IST)