Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

કમલમમાં ચોકમાં બેસી પીએમ મોદીએ હળવા મૂડમાં કાર્યકરો સાથે કરી વાતચીત

તમામ કાર્યકરોના હાલચાલ જાણ્યા અને પરિવારજનોના ખબર અંતર પૂછ્યા હ

ગાંધીનગર કમલમમાં પીએમ મોદીએ કાર્યકર્તાઓ સાથે હળવા અંદાજમાં સહુના ખબર અંતર પૂછ્યા હતા. પીએમ મોદીએ ચોકમાં બેસી તમામ કાર્યકરોના હાલચાલ જાણ્યા અને પરિવારજનોના ખબર અંતર પૂછ્યા હતા. કમલમમાં ચોકમાં બેસી પીએમ મોદીએ તમામ કાર્યકરો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.

 

(11:13 pm IST)