Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

હવે રાહુલ ગાંધી ભાજપના ગઢમાં કરશે હુંકાર : રાજકોટમાં અને અમરેલીમાં સભાઓ ગજવશે

સૌરાષ્ટ્રમાં વધુ બેઠકો જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા મજબુતાઈથી મહેનત

અમદાવાદ : સૌરાષ્ટ્રમાં વધુ બેઠકો જીતવા માટે ભાજપ, કોંગ્રેસ મજબુતાઈથી મહેનત કરી રહી છે. આજે વડાપ્રધાન મોદીએ જ્યાં જ્યાં સભાઓ ગજવી છે તે જિલ્લાઓમાં ભાજપને ક્યાંકને ક્યાંક ગત ચૂંટણીમાં નુકસાન થયો હતો. તેમજ જે જિલ્લામાં કોંગ્રેસને થયું હતુ તે જિલ્લામાં રાહુલ ગાંધી પ્રચાર માટે મેદાને ઉતરવાના છે. જેમાં ભાજપના ગઢ રાજકોટ અને અમરેલી કોંગ્રેસનો ગઢ જાળવી રાખવા માટે રાહુલ ગાંધી આ બે સ્થળોએ સભા ગજવશે.

(8:28 pm IST)