Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ પદે ધનરાજ નથવાણીની વરણી

-ધનરાજ નથવાણી છે રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણીના પુત્ર:ચાર વર્ષથી જીસીએના પ્રેસિડેન્ટની પોસ્ટ હતી ખાલી:પ્રેસિડેન્ટની સાથે અન્ય હોદ્દેદારોની પણ વરણી

ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ પદે ધનરાજ નથવાણીની વરણી કરાઈ છે, ધનરાજ નથવાણી છે રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ પરિમલભાઈ  નથવાણી ના પુત્ર છે, છેલ્લા ચાર વર્ષથી જીસીએના પ્રેસિડેન્ટની પોસ્ટ ખાલી હતી, પ્રેસિડેન્ટની સાથે અન્ય હોદ્દેદારોની પણ વરણી થઇ છે,

(10:36 pm IST)