Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

વડોદરા GIDCમાં ભીષણ આગ ભભૂકી : ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો

એક કિલોમીટર દૂર સુધી દેખાયા ધુમાડા ગોટેગોટા

વડોદરા : વડોદરા જીઆઈડીસીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે ભીષણ આગના લીધે ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો છે  ભીષણ આગને કારણે એક કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાયા છે આગને કારણે હાલ કોઇ જાનહાનિના સમાચાર હજુ સામે આવ્યા નથી.

(2:16 pm IST)