Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

પાટણ સહિત જિલ્લાભરમાં બપોર બાદ ધોધમાર વરસાદ : ઠેર -ઠેર પાણી ભરાયા

હાઇવે અને નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા

પાટણ સહિત જિલ્લાભરમાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા. હાઇવે અને નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તા પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા

(11:15 pm IST)