Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

સુરતમાં સૌથી મોંઘેરી મીઠાઈ :ઘોડરોડ પર મળતી ગોલ્ડ મીઠાઈ 9000ની કિલો

સુરતમાં કદાચ દેશની સૌથી મોંઘેરી ગોલ્ડન સ્વીટ બનાવવામાં આવી છે. સુરતમાં ઘોડ દોડ રોડ પરની આ જાણીતી સ્વીટ્સની દુકાનમાં ખાસ ગોલ્ડ સ્વિટ્સ બનાવવામાં આવી છે. તેની કિંમત રૂપિયા 9000 પ્રતિ કિલો છે. તેના પર સંપૂર્ણ સોનાનું ખાવાલાયક વરખ ચઢાવવામાં આવ્યું છે. રક્ષા બંધન પર્વને ધ્યાનમાં રાખીને આ મીઠાઇ તૈયાર કરવામાં આવી છે.

(11:58 am IST)