Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

મીઠી વિરડી: અણુ ઊર્જામથક પર પૂર્ણવિરામ બારમાસી બંદરનો પ્રોજેક્ટ પુનર્જિવિત કરાઈ

અમદાવાદ :મીઠી વિરડી ગામ એ કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત અણુ વીજ મથક પર પૂર્ણ વિરામ લાગી ગયા બાદ હવે ગુજરાત સરકાર દ્વારા દરિયાઇ સંપતિનો પૂર્ણ કદથી ઉપયોગ કરી અને અહીં બંદર બનાવવા માટેની યોજના પુનર્જીવિત કરી છે.

  અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના વિકાસ બાદ બાજુમાં આવેલા ગામ સોસિયાની દરિયાઈ પટ્ટી પર પણ શિપ બ્રેકિંગ વ્યવસાયને વિકસાવવામાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ ને સફળતા મળી છે.

(11:55 am IST)