Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

વડોદરાની યુવતીને મળી મોમો રમવાની ચલેન્જ

અજાણ્યા નંબર પરથી હેલો, આઇ એમ મોમો તેવો મેસેજ મળ્યો

બ્લુ વ્હેલ ચેલેન્જ બાદ મોમો ચેલેન્જને કારણે વિદેશમાં અાત્મહત્યાના બનાવોને કારણે ભારે ચકચાર થ‌વા પામી છે તેવી મોમો ગેમની ચેલેન્જ શહેરની એક યુવતીને મળતાં ચર્ચાનો વિષય બન્યો છે. રવિવારે સાંજે 4 વાગ્યે વડોદરાની યુવતીને તેના મોબાઇલ પર વોટ્સ એપ એપ્લિકેશન પર અજાણ્યા નંબર પરથી હેલો, આઇ એમ મોમો તેવો મેસેજ મળ્યો હતો.

(11:54 am IST)