Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

બનાસકાંઠા જિલ્લામાં બાળક ચોર સમજીને મહિલાને ઢોર માર માર્યો :વિડિઓ વાયરલ

બનાસકાંઠા: જિલ્લામાં બાળક ચોર સમજીને એક મહિલાને ઢોર માર મારવામાં આવ્યો હતો  બાળકને ઉપાડવાની ટોળકી સમજીને સ્થાનિકોએ આ મહિલાની ધોલાઈ કરી નાખી છે. આબુ રોડ પાસેની આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહ્યો છે. ત્યારે બાદમાં આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પોલીસે આ મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે.

(8:52 pm IST)